અમારા વિશે
ગેરંટી
સેગમેન્ટ
એન્જીન
ફાજલ ભાગો
નવીનતાઓ
પુરસ્કારો
સેવાઓ
ડાઉનલોડ કરો
મીડિયા
રિટેલ અને ચેનલ ફાઇનાન્સ
અમારી પહેલ
આયોજન
મહિન્દ્રા કોર્પોરેટ
સામાજિક કનેક્ટ
અમારો સંપર્ક કરો
ઉત્પાદન શ્રેણી
મહિંદ્રા ટ્રક અને બસ દ્વારા જીતેલા પુરસ્કારો અને સન્માનોમાંથી અમુક નિમ્નલિખિત છેઃ
એપોલો સીવી એવોર્ડસ 2020
2020ની શાનદાર શરૂઆત ! એપોલો- સીવી એવોર્ડસ 2020માં મહિંદ્રા ટ્રક અને બસને સૌથી મોટો ‘CV of the year award’ સહિત 5 એવોર્ડસથી સન્માનિત કરાયા છે. આ વિજયને સંભવ બનાવવા માટે સતત સહયોગ કરનારા બધા ગ્રાહકોનો આભાર.
1. સીવી ઓફ ધ યર - MAHINDRA FURIO
2. સ્પેશિયલ એપ્લિકેશન સીવી ઓફ ધ ઈયર - MAHINDRA FURIO 12 REEFER
3. આઈસીવી કાર્ગો કેરિયર ઓફ ધ ઈયર - MAHINDRA FURIO 14
4. એચસીવી ટિપર ઓફ ધ ઈયર - Mahindra BLAZO X 28
5. એચસીવી પ્રાઈમ મુવર ઓફ ધ ઈયર - Mahindra BLAZO X 55
વ્હાઈટ પેજ ઈન્ડિયા એવોર્ડસ 2019
વર્ષ 2019માં અમને પ્રથમ એવોર્ડ વ્હાઈટ પેજ ઈન્ડિયા એવોર્ડસમાં મળ્યો, જેમાં અભિનવ, ટકાઉપણું, વિકાસ અને વિશ્વાસ માટે Mahindra BLAZOને ભારતની સૌથી પ્રશંસનીય ટ્રક બ્રાન્ડના રૂપમાં સન્માનિત કરાયા છે.
IAMAI 2019
Digital Publishing - Truck Driver Driven Festival Campaign में Most Consistent Excellene માટે મહિંદ્રાનાટ્રક અને બસ ડિવિઝને બ્રોન્ઝ જીત્યો.
એપોલો સીવી એવોર્ડસ 2019
મહિંદ્રાના ટ્રક અને બસ ડિવિઝને ફરી એપોલો સીવી એવોર્ડસ જીત્યો ! Mahindra BLAZO X 37 Pusher Axleને ‘'HCV Rigid Cargo Carrier of the Year”નું સન્માન મળ્યું. આ એવોર્ડ અમારા સીઈઓ શ્રી વિનોદ સહાયે ડો. વેન્કટ શ્રીનિવાસ સાતે પ્રાપ્ત કર્યો.
અમને એ જણાવતાં બેહદ ખુશી થઈ રહી છે કે એપોલો સીવી એવોર્ડસ 2019માં #MahindraTruckAndBus એ અમારી યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરી દીધું છે, જેમાં Mahindra Tourister COMFIOને 'People Mover of the Year Award! નું સન્માન મળ્યું. તમારા દ્વારા સરાહના માટે આભાર.
એપોલો સીવી એવોર્ડસ 2017
મહિંદ્રાના ટ્રક અને બસ ડિવિઝને ફરીથી એપોલો સીવી એવોર્ડ જીત્યો! આ વખતે 25 ટનરને 'CV and HCV of the Year’નું સન્માન મળ્યું અને માર્ગ પર દમ બતાવનારા અમારા ટ્રક્સનો પરફોર્મન્સ અને તમારા સહયાગથી જ આ જીવ સંભવિત બની છે.
એપોલો સીવી એવોર્ડસ 2015
મહિંદ્રાના ટ્રક અને બસ ડિવિઝનને પોતાના TRUXO 37 માટે 'HCV Rigid Cargo Carrier of the Year’ મળ્યો. આ જીત સાથે જ અમે પ્રતિષ્ઠિત એપોલો સીવી એવોર્ડસમાં સતત પાંચ વાર જીતવાનો રેકોર્ડ બનાવ્યો. આ અમારા ટ્રકો વિશે વારંવાર ઉત્કૃષ્ટ પ્રદર્શનનું પ્રમાણ છે. આથી તમે મહિંદ્રા ટ્રક ખરીદી કરવા સમયે ફક્ત કોઈ ટ્રક નહીં, પરંતુ તમારી આશાથી વધુ પરફોર્મન્સ આપનારાં મશીન ખરીદો છો.
એપોલો સીવી એવોર્ડ 2014
સતત ચોથા વર્ષે મહિંદ્રાના ટ્રક અને બસ ડિવિઝને પ્રતિષ્ઠિત એપોલો એવોર્ડસ જીત્યો અને આ જીતની પાછળ ટ્રક હતો Mahindra’s TORRO 25; જેણે ‘HCV- Cargo Carrier of the Year’ એવોર્ડ જીત્યો. મહિંદ્રાના ટ્રક અને બસ ડિવિઝનના દરેક કર્મચારીના સમર્પિત પ્રયાસો અને અમારા બધા ગ્રાહકોના વિશ્વાસ વિના આટલી મોટી સિદ્ધિ સંભવ નહોતી. બહેતર પરફોર્મન્સની આ સતત યાત્રા ચાલતી રહેશે, ચાલતી રહેશે.
એપોલો સીવી એવોર્ડસ 2013
સતત ત્રીજા વર્ષે મહિંદ્રાના ટ્રક અને બસ ડિવિઝને પ્રતિષ્ઠિત એપોલો એવોર્ડસ જીત્યો. આ વખતે TORRO 31 Haulage Tipper ને 'Tipper of the Year’નું સન્માન મળ્યું. માર્ગો પર દમ બતાવવામાં અમારા ટ્રક્સનો પરફોર્મન્સ મદદ કરે છે, જ્યારે તમારો સહયોગ અમને વિજયમાળા અપાવે છે.
એપોલો સીવી એવોર્ડસ 2012
એપોલો સીવી એવોર્ડસની 2012ની આવૃત્તિમાં મહિંદ્રાના ટ્રક અને બસ ડિવિઝને એક નહીં, બલકે બબ્બે પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા. TRACO 40 - Prime Mover એ ‘HCV of the Year’ સન્માન જીત્યું ત્યાં મહિંદ્રા એન્ડ મહિંદ્રા લિ.- મહિંદ્રા ટ્રક અને બસ ડિવિઝનના ડાયરેક્ટર તથા પ્રેસિડેન્ટ - AFS, M&M ડો. પવન ગોયંકાએ પ્રતિષ્ઠિત ‘CV Man of the Year’નું સન્માન જીત્યું. સંપૂર્ણ મહિંદ્રા એન્ડ મહિંદ્રા લિ. - ટ્રક અને બસ ડિવિઝનની ટીમ તરફથી આ એવોર્ડસ નંદુ ખંડારે અને જિમ પીરીએ પ્રાપ્ત કર્યો.
એપોલો સીવી એવોર્ડસ 2011
એપોલો સીવી- Commercial Vehicle Awards 2011માં મહિંદ્રાના ટ્રક અને બસ ડિવિઝને 'CV of the Year'નું સન્માન જીત્યું. કંપનીએ પોતાના TRUXO 25 ટ્રક માટે 'HCV Truck of the Year (Rigid)’ પણ જીત્યો. આ એવોર્ડસ મહિંદ્રા એન્ડ મહિંદ્રા લિ. - ટ્રક અને બસ ડિવિઝન ટીમના ડો. પવન ગોયંકા સાથે શ્રી નલીન મહેતા અને અન્ય સભ્યોએ પ્રાપ્ત કર્યો.
રજીસ્ટર ઓફિસ
મહિંદ્રા ટ્રક એન્ડ બસ ડિવિઝન
એપોલો બંદર, કોલાબા, મુંબઈ, મહારાષ્ટ્ર 400001.
મુખ્ય કાર્યાલય
મહિન્દ્રા ટાવર, 5th માળ, વિંગ 4 પ્લોટ નં. A/1, ચાકણ ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ IV, પોસ્ટ – નિખોજે ચાકણ, તાલ ઘેડ, જિ. - પુણે, મહારાષ્ટ્ર. પિન 410 501.
ટેલિફોન
1800 315 7799 (મિસ્ડ કોલ) 1800 200 3600 (ટોલ ફ્રી)
ઈમેઈલઃ
contactmtb@mahindra.com now24x7@mahindra.com
Please select your preferred language:
This site uses cookies including third-party cookies in order to improve your experience and our service, please note that by continuing to use the website, you accept the use of Cookies, Terms of Use and Privacy Policy