અમારા વિશે
ગેરંટી
સેગમેન્ટ
એન્જીન
ફાજલ ભાગો
નવીનતાઓ
પુરસ્કારો
સેવાઓ
ડાઉનલોડ કરો
મીડિયા
રિટેલ અને ચેનલ ફાઇનાન્સ
અમારી પહેલ
આયોજન
મહિન્દ્રા કોર્પોરેટ
સામાજિક કનેક્ટ
અમારો સંપર્ક કરો
ઉત્પાદન શ્રેણી
આ એક એવો ટ્રક છે, જેણે સંપૂર્ણ ટ્રક ઉદ્યોગમાં તૂફાન લાવી દીધું છે. પ્રસ્તુત છે બિલકુલ નવો મહિંદ્રા ફુરિયો (Mahindra FURIO). આ ટ્રકને ઈટાલીમાં મહિંદ્રાની ડિઝાઈન કંપની પિનિનફારિનામાં ડિઝાઈન કરાયો છે. Mahindra FURIOને લાજવાબ લૂક સાથે રચવામાં આવ્યો. બેજોડ પરફોર્મન્સ આપે છે. અમારી ટ્રક રેન્જમાં આ ગૌરવશાળી સભ્યના જોડાવાથી ઈન્ટરમિજિયેટ કમર્શિયલ વેહિકલ (ICV) શ્રેણીમાં નવો સૂર્યોદય થયો છે અને મહિંદ્રા હવે સંપૂર્ણ રેન્જવાળી કમર્શિયલ વાહન કંપની બની ગઈ છે.
29 જાન્યુઆરી, 2019ના MTBએ ICV ટ્રક્સની નવી રેન્જ સાથે બિલકુલ નવી બજારમાં પ્રવેશ કર્યો. આ લોન્ચ સાથે વધુ નફો મેળવો અથવા પોતાના ટ્રક પાછા આપો એવા બેજોડ કસ્ટમર વેલ્યુ પ્રપોઝિશન સાથે ગૂડ્સ સેગમેન્ટમાં સંપૂર્ણ રેન્જવાળી કમર્શિયલ વેહિકલ કંપની બની ગઈ છે.
ફુરિયો
ફુરિયો લોન્ચની ખાસ વાત
Please select your preferred language:
This site uses cookies including third-party cookies in order to improve your experience and our service, please note that by continuing to use the website, you accept the use of Cookies, Terms of Use and Privacy Policy