હાઈ પરફોર્મન્સવાળી સર્વિસનું નવું નામ
અમારી અનોખી સર્વિસ NOW પાસે છે ‘24X7 Expert on call’, જેથી મહિંદ્રા ટ્રક્સ અને બસોને ક્યારેય પણ, ક્યાંય પણ બિલકુલ ભરોસાપાત્ર સલાહ અને તુરંત સહાયતા મળે. તેના હેલ્પલાઈન મેનુમાં 7 ભાષા ઉપલબ્ધ છે. ડ્રાઈવરે ફક્ત તેના નંબર પર કોલ કરીને પોતાની પસંદગીની ભાષામાં સહાયતા માગવાની રહે છે.
આ માટે ડ્રાઈવર ભારતમાં ક્યાંય પણ હોય, અમારા ઓપરેટર સાથે આસાનીથી વાત કરી શકે છે અને આસાનીથી પોતાની જરૂરત સમજાવી શકે છે. આનો અર્થ વાહનનો ડાઉનટાઈમ (ખરાબ રહેવાનો સમય) બહુ ઓછો રહેશે અને હંમેશાં હાઈ પરફોર્મન્સની ગેરન્ટી રહેશે.
ઉચ્ચ પ્રદર્શન માટે બહુવિધ માર્ગો
1800-200-3600 (ટોલ ફ્રી)
NOW | 24x7 એક્સપર્ટ ઓન કોલ
020-2747 3600
NOW | 24x7 એક્સપર્ટ ઓન કોલ
020-2747 3600
NOW | 24x7 એક્સપર્ટ ઓન કોલ